ભોપાલઃ મધ્યપ્રદેશ સરકારે નસબંધીનું લક્ષ્ય પૂરું ન થવા પર ગજબ પ્રકારનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશને રાજ્યના સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે કે, ઓછામાં ઓછા એક સભ્યની નસબંધી કરાવો નહી તો તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવશે. કમલનાથ સરકારના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને પુરુષ નસબંધીનું લક્ષ્ય પૂરું ન કરવા પર પગારમાં ઘટાડો અને ફરજિયાત નિવૃત્તિ આપવાનો આદેશ કર્યો છે. ટાર્ગેટ પૂરો ના કરવા પર “નો પે, નો વર્ક” ના આધાર અને વેતન ન આપવાની વાત કહી છે. પરિવાર નિયોજન કાર્યક્રમમાં કર્મચારીઓ માટે પાંચથી દસ પુરુષોની નસબંધી કરવી જરુરી બનાવવામાં આવી છે.
Related Posts
*જામનગર બન્યું મોદીમય; પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનશ્રીને આવકારવાં માનવ મહેરામણ ઉમટ્યું* જામનગર તા.10, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે જામનગરની ગૌરવવંતી ધરા…
ભારતીય ડિફેન્સને લઈ મહત્વના સમાચાર
ભારતીય ડિફેન્સને લઈ મહત્વના સમાચાર, ફ્રાન્સ પાસેથી ખરીદેલા 36 પૈકી વધુ 6 રાફેલ 21 એપ્રિલે ભારત આવશે, અગાઉ ભારતને 14…
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે
જગન્નાથ મંદિરની મુલાકાત લેશે
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે******રથયાત્રા સંદર્ભે મંદિરટ્રસ્ટ દ્વારા કરાયેલી તૈયારીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા…