*બૌદ્ધિકા 2020: વિદ્યાર્થીઓની પ્રતિભાનો પરિચય આપતી ઈવેન્ટ*

અમદાવાદ: શાંતિ બિઝનેસ સ્કૂલ (એસ.બી.એસ) દ્વારા ઇન્ટર કૉલેજ ફેસ્ટ “બૌદ્ધિકા 2020” નું આયોજન કરવામાં આવ્યું હતું , આ બે દિવસીય કાર્યક્રમમા સમગ્ર ગુજરાતમાંથી જૂદી જૂદી યુનિવર્સિટીની 50 કોલેજોના 3000 થી વધુ વિદ્યાર્થીઓ મુલાકાતે આવ્યા હતા.અમદાવાદની સેન્ટ ઝેવયર્સ, પી.ડી.પી.યુ, નિરમા યુનિવર્સીટી, જી.એલ.એસ યુનિવર્સીટી, એચ.કે કોલેજ વગેરે શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.