*સુરતમાં મેટાસ સેવન્થ ડે એડવંટીસ સ્કૂલ,તાપ્તી વેલી સ્કૂલ સહિતના* *સંચાલકોના ખુલ્લેઆમ ડોનેશનલેવાના પુરાવા,પણ કાર્યવાહી નહીં*

સુરત: જિલ્લા શિક્ષણ અધિકારી સામે વાલીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ડીઈઓ એચ. એચ. રાજ્યગુરૂ સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.મેટાસ સેવન્થ ડે એડવંટીસ સ્કૂલ, તાપ્તી વેલી સ્કૂલ સહિતના સંચાલકો ખુલ્લેઆમ ડોનેશન ઉઘરાવવામાં આવતું હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. પુરાવા આપ્યા બાદ કાર્યવાહી કરવા માટે રજૂઆત કર્યા બાદ પણ પગલાં ભરવામાં આવ્યા નથી જેથી વાલીઓએ નારેબાજી કરી વિરોધ પ્રદર્શિત કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતુંવાલીઓ ડીઆઈઓ કચેરીએ એકઠાં થયા DEO ન મળતાં પોલીસ સ્ટેશન ગયાં-વાલી