ગાંધીનગરના ઈંટર્ન ડોક્ટર ઉતર્યા હડતાળ પર…*
*સરકારે કોવિડ ભથ્થુ કેટલીક કોલેજોમાં આપ્યુ કેટલીક જગ્યાઓ પર ન આપ્યુ…*
*અમદાવાદ સોલા સિવિલમા ઓછા પૈસા અપાયા હોવાનો દાવો…*
*સરકાર ભથ્થુ ચુકવવાની લેખિતમાં ખાતરી આપે તેવી માંગણી…*
*અન્ય કોલેજના ઈંટર્નસ ડોક્ટરો પણ જોડાશે.*