અમદાવાદ સ્વરાજ્યની મહાનગર પાલિકાની ચુંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારના ફાઈનલ નામ જાહેર કર્યા.

અમદાવાદ સ્વરાજ્યની મહાનગર પાલિકાની ચુંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારના ફાઈનલ નામ જાહેર કર્યા

1- ગોતા
પુષ્પાબેન પરમાર, કુસુમબેન ભાવસાર, દિનેશ દેસાઈ, અંકિત પટેલ

2 – ચંદલોડિયા
મનીષા ઠાકોર, ભારતી પંચાલ, સંજય શેઠ, શૈલેષ પંચાલ

3- ચાંદખેડા
દિનેશ શર્મા, રાજશ્રી કેસરી, ચેતન દેસાઈ, પ્રજ્ઞા પટેલ

4- સાબરમતી
ચિંતન મોદી, શિલ્પા સોલંકી, ગણેશ કટારા,

5- રાણીપ
મીનાબેન પંચાલ, અનીતાબેન પટેલ, પ્રવિણકુમાર પટેલ, અશ્વિનભાઈ પરમાર

6- નવા વાડજ
પુષ્પાબેન પરમાર, અમીબેન શાહ, મહેન્દ્રભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ

7- ઘાટલોડિયા
પૂજાબેન પ્રજાપતિ, રૂપાબેન શાહ, રૂપેશભાઈ પટેલ, સુનિલભાઈ ઠાકોર

8- થલતેજ
કીર્તિબેન પટેલ, પારુલ બેન પરમાર દર્શિલ ગઢવી, હિતેશ પટેલ

9- નારણપુરા
સિદ્ધાર્થ સોની, પ્રવીણભાઈ પટેલ, ચંદ્રિકાબેન રાવલ, વર્ષાબેન મેઘાવાલા

10- સરદાર પટેલ સ્ટેડિયમ
દુષ્યંત પટેલ, નરેશ ડાભી, હંસાબેન પરમાર, નીતાબેન સોલંકી

11- સરદારનગર
ઓમપ્રકાશ તિવારી, સનાભાઈ ભોયે, દેવલબેન રાઠોડ, પુનિતાબેન અવતાણી

12- નરોડા
નીતાબેન વિસાવડીયા, ગીતાબેન પટેલ, કિરીટ મેવાડા, મહેન્દ્ર સિંહ ગોહિલ

13- સૌજપુર બોઘા
ગોવિંદ પરમાર, વિક્રમ ઠાકોર, મીનાક્ષી પટેલ, છાયાબેન સોનવાણી

14- કુબેરનાગર
નિકુલસિંહ તોમર (એનસીપી)
જગદીશ મોનાની, અમીબેન ઝા, ઉર્મિલા પરમાર

15- અસારવા
જગદીશ માળી, પ્રતાપ ઠાકોર, ભાવના પરમાર, મધુબેન પટણી

16- શાહીબાગ
રાજુભાઇ જૈન, મહેન્દ્ર રાજપૂત, હેતલ પરમાર, દર્શના ઠાકોર

17- શાહપુર
અકબર ભટ્ટી, ભારતીબેન ચૌહાણ, મોના પ્રજાપતિ, અબ્દુલ મજીદ શેખ

18- નવરંગપુરા
વૈશાલી સોની, બાગેશ્રી મોદી, તેજસ વણોલ, જયકુમાર પટેલ

19- બોડકદેવ
નિમેશ શાહ, વિરમ દેસાઈ, ચેતના શર્મા, મહેશ ઠાકોર, જાનકી પટેલ

20- જોધપુર
ભગવતી પટેલ, મિતેષ ચાવડા, જસીબેન ઠાકોર, મનીષ શાહ

21- દરિયાપુર
નીરવ બક્ષી, ઈમ્તિયાઝ શેખ, ગિલી કલાપી, સમીરા શેખ

22- ઇન્ડિયા કોલોની
યશવંત યોગી, પદ્માબેન બ્રહ્મભટ્ટ સરોજબેન પટેલ, ભાનુભાઈ કોઠીયા

23- ઠક્કરબાપા નગર
દિનેશ પરમાર, મુકુંદ પટેલ, જ્યોત્સનાબેન પંચાલ, કવિષા જોશી

24- નિકોલ
જગદીશ ચાવડા, વિષ્ણુ પટેલ, ડોનીકા ભુવા, અરુણા ચૌહાણ

25- વિરાટનગર
રણજીતસિંહ બારડ, શાંતિલાલ સોજીત્રા, કૈલાશબેન વાઘેલા, આશાબેન પરમાર

26- બાપુનગર
જે ડી પટેલ, સુરેશ તોમર, જશુમતી પરમાર, હેતલ પંચાલ

27- સરસપુર-રખિયાલ
મંગળ સુરજકર, નવાઝ શેખ, ફાલ્ગુની ચાવડા, ગીતા ઠાકોર

28- ખાડિયા
શાહનવાઝ શેખ, દેવર્ષિ શાહ, રઝિયા બાનુ શેખ, બિરજુ ઠક્કર

29- જમાલપુર
જુનૈદ શેખ, અનવર બીસોરા, અઝરાજબીન કાદરી, મનીષા પરીખ,

30- પાલડી
વિનોદ ભણસાલી, તેજસ્વીની મહેતા, સૌરભ મિસ્ત્રી, સીમાબેન સોલંકી

31- વાસણા
પૂનમ દંતાણી, તૃપ્તિ રાવલ, ભાવિન શાહ, વિનુભાઈ ગોહિલ

32- વેજલપુર
મેલજી મહેશજી ઠાકોર, સુનિલ જીકાર, મીનાક્ષીબેન ઠક્કર, મનીષાબેન વાઘેલા

33- સરખેજ
હેતાબેન પરીખ, વિજય આચાર્ય, મંજુલા સોલંકી, અઝીઝ પટેલ

34- મકતમપુરા
સમીરખાન પઠાણ, નીલમ દીવાન, હાજીભાઈ શેખ, રોશન વોરા

35- બહેરામપુરા
કમળાબેન ચાવડા, કમરુંદ્દીન પઠાણ, તસ્લિમ આલમ તીલ્મીઝી, નગમાબેન રંગરેઝ

36- દાણીલીમડા
શહેઝાદ ખાન પઠાણ, રમીલાબેન પરમાર, જમનાબેન વેગડા, સલીમભાઈ સાબુવાલા

37- મણિનગર
દિવ્યેશ બ્રહ્મભટ્ટ, તુષાર સુતરિયા, રાવીન્દ્રબેન પટેલ, નરગીસ શેખ

38- ગોમતીપુર
ઇકબાલ શેખ, ઝુલ્ફીખાન પઠાણ, કમળાબેન ચૌહાણ, રૂકસાબાનુ ઘાંચી

39- અમરાઈવાડી
જગદીશ રાઠોડ, પાર્વતી પરમાર, વિજય દેસાઈ, સપનાબેન તોમર

40- ઓઢવ
વિષ્ણુભાઈ દેસાઈ, જીમલી ગોહિલ, બિરવા પટેલ, ગીતા લખતરિયા

41- વસ્ત્રાલ
આસિશ પટેલ, રણજિતજી ઝાલા, પાયલ પટેલ, ભારતી પંચાલ

42- ઇન્દ્રપુરી
પ્રવીણ પટેલ, મનીષ પટેલ, નૈના પંચાલ, બબુબેન પરમાર

43- ભાઈપુરા-હાટકેશ્વર
જગદીશ ચૌહાણ, નિલેશ પ્રજાપતિ, ઇલાક્ષી પટેલ, સુમિબેન સાંગઠિયા

44- ખોખરા
અપૂર્વ પટેલ, મધુભાઈ પરમાર, પુષ્પાબેન ડિ’કોસ્ટ, સોનલબેન ઠાકોર

45- ઇશનપુર
જાગેશ ઠાકોર, નૈનેશ પટેલ, ગંગા મકવાણા, સવિતા પટેલ

46- લાંભા
મેહુલ ભરવાડ, મનુભાઈ સોલંકી, હેતાબેન સડાત, સોનલબેન ઠાકોર

47- વટવા
ભાવેશ પટેલ, શાહિદ આફ્રિદી, કૈલાશબેન ઠાકોર, પ્રિયંકા રાજપુત

48- રામોલ-હાથીજણ
પ્રકાશ મકવાણા, રાજુભાઇ ભરવાડ, રવીના યાદવ, ઝીંકલ ચૌહાણ