CTM પાસે ના જામફળવાડી મા પેમી એ પરણિત પેમિકા ને છરી ના ઘા ઝીંક્યા

રામોલ પોલિસ સ્ટેશન વિસ્તાર ની ઘટના
CTM પાસે ના જામફળવાડી મા પેમી એ પરણિત પેમિકા ને છરી ના ઘા ઝીંક્યા

પરણિત પેમી યુવતી નું થયું મોત જ્યારે પેમી યુવક ને ગંભીર હાલત મા એલ જી હોસ્પિટલ મા સારવાર હેઠળ ખસેડાયો

પેમઁ પ્રકરણ ને લઈ ને બન્ને એ આજે સવારે ૧૧-૩૦ કલાકે કોઈ બાબતે ઉગઁ બોલાચાલી બાદ છરી ના ઘા ઝીંક્યા હતા

પરણિત પેમિકા ને ત્રણ સંતાનો હોવા ની વાત બહાર આવી

રામોલ પોલિસ ઈન્સપેકટર સેકન્ડ સહિત નો પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યો