ધોરણ 6 થી 8 વર્ગોને લઈ મહત્વના અહેવાલ

ધોરણ 6 થી 8 વર્ગોને લઈ મહત્વના અહેવાલ

રાજ્યમાં 6થી 8ના વર્ગો શરુ કરવાને લઈ 15 ઓગસ્ટ પછી નિર્ણય કરાશે

કેબિનેટની બેઠકમાં ધો.6-8નાં વર્ગો શરૂ કરવા થઇ ચર્ચા

બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન