ગુજરાતના રાજકારણના મોટા સમાચાર

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર

વિજય રૂપાણી જ રહેશે રાજ્યના મુખ્યમંત્રી

કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય અટકળોનો અંત

હાલની સ્થિતિમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય

સંગઠન અને સરકાર વચ્ચે સંકલન વધુ મજબુત કરવાની સૂચના

પ્રભારીની 3 દિવસની મુલાકાત બાદ રાજકીય ગરમાવો ઘટાડવાની કોશિષ