રાણીપ પોલીસએ કરી અનાજ માફિયાની ધરપકડ

અમદાવાદ :

રાણીપ પોલીસએ કરી અનાજ માફિયાની ધરપકડ

મુકેશ મહારાજને સરકારી અનાજની ચોરી કરતા રંગે હાથ ઝડપ્યો

રાણીપ વિસ્તારમાં થઇ રહી હતી સરકારી અનાજની ચોરી

સરકારી રેશનની દુકાન માંથી અનાજ ભરતા આરોપીઓની ધરપકડ

અનાજ માફિયાની ધરપકડની ન્યુઝ ઇન્સાઇડને મળી પ્રથમ માહિતી

રેડ હેન્ડ અનાજની ચોરી કરતા આરોપીઓ ઝડપાયા

અનાજ ચોરી કરવા બોલેરો 3108ને કબ્જે કરી

રાણીપ પોલીસે બે આરોપીઓને ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી

રાણીપ પોલીસની સારી કામગીરી