અમદાવાદના ખાનપુર દરવાજા પાસેથી રૂ.7 લાખના એમડી ડ્રગ્સ સાથે બે યુવાન પકડાયા

*અમદાવાદના ખાનપુર દરવાજા પાસેથી રૂ.7 લાખના એમડી ડ્રગ્સ સાથે બે યુવાન પકડાયા* કોરોના કાળમાં બેકાર બનતા બંને યુવાનો મુંબઈથી ડ્રગ્સ વેચવા લાવ્યાની કબૂલાત