મોદી મંત્રીમંડળને લઇને કવાયત તેજ
સાંજે 6 વાગે શપથગ્રહણ સમારોહ યોજાયો
સૂત્રોનાં હવાલેથી ખબર
પુરુષોત્તમ રૂપાલાને કેબિનેટમાં સ્થાનની પ્રબળ સંભાવના
કેબિનેટમાં 18 પૂર્વ રાજ્યમંત્રી થશે શામેલ
કેબિનેટમાં 13 વકીલ,6 ડોકટર,4 એન્જિનિયર સામેલ કરાશે
અલ્પસંખ્યક કોટામાંથી 5 મંત્રીઓનો સમાવેશ થઇ શકે
કેબિનેટમાં 11 મહિલાઓને સામેલ થઇ શકે
અનુરાગ ઠાકુરનો મંત્રીમંડળમાં થઇ શકે છે સમાવેશ
કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલને હટાવાયા
કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવોરે આપ્યું રાજીનામુ
કેબિનેટની વયમર્યાદા મહત્તમ 58 વર્ષની રહેશે
આજે સાંજે 43 મંત્રીઓ શપથ લઇ શકે…