વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમા યોગને મહત્વ આપતા નર્મદા મા સોસીયલ ડિસ્ટન્સ સાથે યોગ ના કાર્યકમો યોજાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વન ખાતે પ્રકૃતિના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો

સ્ટેચ્યુ ના કર્માચારીઓ યોગમાં જોડાયા

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમા યોગને મહત્વ આપતા નર્મદા મા સોસીયલ ડિસ્ટન્સ સાથે યોગ ના કાર્યકમો યોજાયા

રાજપીપલા, તા 23
આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી નર્મદા કોરોના ને કારણે વિવિધ સ્થળોએ સોસીયલ ડિસ્ટન્સ અને કોવીડ ગાઈડ લાઈન પ્રમાણે યોગના કાર્યકમો યોજાયા હતા

જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વન ખાતે પ્રકૃતિના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયોહતો. જેમાં સ્ટેચ્યુ ના કર્માચારીઓ તથા સિક્યુરિટી ના કર્માચારીઓ પણ યોગમાં જોડાયા હતા.

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમા યોગને મહત્વ આપતા નર્મદામા સોસીયલ ડિસ્ટન્સ સાથે યોગ નાવિવિધ કાર્યકમોમા લોકો યોજાયાહતા. કેયલાક લોકોએ ઘરે આ કાર્યક્રમ યોજ્યો હતો.

જયારે આજ રોજ તિલકવાડા હાઈસ્કૂલ ખાતે તથા હજરપરા ગામે પણ વિશ્વ યોગ દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા દ્વારા યોગ શિબિર કરવામાં આવી જેમાં સારી સંખ્યામાં લોકો જોડાયા હતા


તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા