યુગાન્ડાના હાઈ કમિશનર Ms. Grace Akello એ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે સૌજન્ય મુલાકાત કરી

યુગાન્ડાના હાઈ કમિશનર Ms. Grace Akello એ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાત સાથે એમ.એસ.એમ.ઇ. સેક્ટરની સહભાગિતા અને યુગાન્ડામાં એમ.એસ.એમ.ઇ. સેક્ટરમાં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા. યુગાન્ડાના હાઈ કમિશનર ડેલીગેશન સાથે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રીશ્રી જયભાઈ શાહ