થાવરચંદ ગેહલોતને કર્ણાટકનાં રાજ્યપાલ બનાવાયા

વજુભાઇ વાળાનો કાર્યકાળ પૂર્ણ
થાવરચંદ ગેહલોતને કર્ણાટકનાં રાજ્યપાલ બનાવાયા
વજુભાઇ વાળા ફરી રાજકોટ આવશે
2014માં ગવર્નર બન્યા હતા વજુભાઇ વાળા
સાત વર્ષ સુધી કર્ણાટકનાં ગવર્નર તરીકે આપી સેવા