*અમદાવાદ જિલ્લામાં પદ્મ એવોર્ડ, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકાશે*
………………….
અમદાવાદ જિલ્લાના કલા સાહિત્ય અને શિક્ષા, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇન્જીનીયરીંગ ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કાર્ય / ઉપલબ્ધી મેળવી હોય તેઓએ http://padmaawards.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અજીકર્તાએ હાર્ડ કોપી સિનિયર કોચને પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર, રૂક્ષ્મણી બેન હોસ્પિટલની સામે, ખોખરા અમદાવાદ કચેરીએ તારીખ 9-7-2021 સુઘીમાં સવારે 10.30 કલાકે સાંજે 6.00 સુધીમાં જમાં કરાવવાની રહેશે.
વધુ માહિતી માટે સિનિયર કોચ, શ્રી સમીરકુમાર પંચાલ ને મો. નં. 9714766627 પર સંપર્ક કરી શકાશે.
……………………………….