પોલીસ કોન્સટેબલ ચંદ્રકાંત મકવાણા ખુંન કેસ નો આખરી ચુકાદો તારીખ ૧૭/૦૭/૨૦૨૧ ગત તારીખ ૧૬/૪/૨૦૧૬ નાં રોજ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટબલ ચંદ્રકાંત મકવાણા નું રાત નાં સમય દરમ્યાન ડ્રગ્સ કેસ નાં આરોપી મનીષ બલાઈ (રહે જયપુર -રાજસ્થાન)
દ્વારા ખૂન કરી ભાગી ગયેલ અને જે આરોપી ને ચાલુ ટ્રેન માંથી જડપી પાડેલ આ કેસ નામદાર સેશન્સ કોર્ટ માં માં જસ્ટિસ ડી.વી શાહ સાહેબ ની કોર્ટ ચાલી ગયો ફરિયાદ પક્ષે સ્પે પી.પી શ્રી અમિત પટેલ એ ધારદાર રજૂઆત કરેલ જેનો અંતિમ ચુકાદો તારીખ ૧૭/૦૭/૨૦૧/૨૦૨૧ નાં રોજ આપવામાં આવશે