કરણ જોહરે કરી આગામી ફિલ્મની જાહેરાત

કરણ જોહરે કરી આગામી ફિલ્મની જાહેરાત
ફરી એકવાર સાથે જોવા મળશે રણવીર-આલિયા
ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં રોમેન્સ કરતા જોવા મળશે
ફિલ્મમાં જયા બચ્ચન, ધર્મેન્દ્ર, શબાના આઝમી પણ મહત્વના રોલમાં