શેલ્બિ હોસ્પિટલમા આજથી સ્પુતનિક આપવાની શરુઆત

કોવેક્સિન અને કોવિશિલ્ડ બાદ હવે સ્પુતનિક વેક્સિન આપવાની અમદાવાદમા શરુઆત

શેલ્બિ હોસ્પિટલમા આજથી સ્પુતનિક આપવાની શરુઆત

કોવિન એપ અથવા સ્પોટ રજીસ્ટ્રેશન કરાશે

સ્પુતનિક વેક્સિન માટે 1145 રુપિયા ચુકવવા પડશે