સુરતઃ સુરતીઓ કોરોના વાઈરસથી ગભરાય નહીં અને જરૂરી સાવચેતી રાખે તે માટે અઠવાલાઇન્સ ખાતે આવેલા પ્લેન સર્કલ ખાતે મૂકાયેલા પ્લેનને 14 ફૂટ લાંબુ અને 5 ફૂટ પહોળું માસ્ક પહેરાવ્યું છે. સાથે સર્કલથી પસાર થતા લોકોને સાવચેતીના ભાગરૂપે શું પગલાં લેવા જોઈએ તેની જાણકારી મળી રહે તે માટે પ્લેનની નજીક જ પોસ્ટરથી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Related Posts
બ્રેકિંગ ન્યુઝ.. ગુજરાતમાં સવારથી લઈને સાંજ સુધીમાં ૭૦ નવા કેસ, કુલ કેસનો આંકડો પહોંચ્યો 378 પર
બ્રેકિંગ ન્યુઝ.. ગુજરાતમાં સવારથી લઈને સાંજ સુધીમાં ૭૦ નવા કેસ, કુલ કેસનો આંકડો પહોંચ્યો 378 પર
સુરેન્દ્રનગર-વઢવાણ સયુંકત નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી શહેરમાંથી ભયજનક મકાનો ઉતારી લેવા તાકીદ કરવામાં આવી
સુરેન્દ્રનગર-વઢવાણ સયુંકત નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી શહેરમાંથી ભયજનક મકાનો ઉતારી લેવા તાકીદ કરવામાં આવી
જામનગરના યુવા સામાજિક કાર્યકર્તા નિકુલદાન ગઢવીને જન્મદિવસની ઇન્ડિયા ક્રાઇમ મિરર તરફથી હાર્દિક શુભેચ્છાઓ
જામનગરના યુવા સામાજિક કાર્યકર્તા નિકુલદાન ગઢવીને જન્મદિવસની ઇન્ડિયા ક્રાઇમ મિરર તરફથી હાર્દિક શુભેચ્છાઓ જામનગર: તારીખ 21.7.1991 એ જન્મેલ જામનગર નિવાસી…