*આજ ના મુખ્ય સમાચાર ઈન્ડિયા ક્રાઈમ મિરર ન્યૂઝ*

*ભારતીય બંધારણની પ્રથમ આવૃત્તિની નકલની હરાજી, પ્રથમ નકલ 48 લાખ રૂપિયામાં વેચાઈ –

 

*બીજી ઓગસ્ટ થી ગુજરાતમાં મેઘરાજા ની ધારદાર બેટિંગ થવાની છે*

 

*ભચાઉ તાલુકાના લાકડીયા અને સામખયારી રેલવે સ્ટેશન ઉપર દિવ્યાંગો અને પ્રવાસીઓને અનેક પ્રાથમિક સુવિધાઓ ન હોવાને કારણે મુશ્કેલી પડી રહી છે લોક પ્રતિનિધિ ઓ આ બાબતે કાર્યવાહી કરે એવી માંગ*

 

 

*આદિપુરમાં યુવતી ઉપર દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ કરાઈ*🌹

 

*અમદાવાદ વાસણા શ્રી સંભવનાથ જિનાલયે ચાતુર્માસ આરાધનાનો માહોલ જામ્યો છે જીનવાણી શ્રમણ કરવા ભાવિકો ઉલટી પડે છે*🌹

 

*પાંચ વર્ષમાં 9.90 લાખ કરોડની લોન બેંકોએ માફ કરી આ અધધ રકમની લોન લોકોએ લીધા બાદ પૈસા ન ભરતાં માફ થઈ રાજ્યસભામાં માહિતી અપાઈ*🌹

 

*લોંગ ટર્મ કેપિટલ ટેક્સ લગાવી સરકારે છ વર્ષમાં 2.80 લાખ કરોડની આવક કરી સંસદમાં સરકારે જણાવ્યું*🌹

 

*બંધ ખાનગી બોરને રિચાર્જ કરવ સરકાર 150 કરોડનો ખર્ચ કરશે 90 ટકા ખર્ચ સરકાર આપશે 10% લોક ફાળા થી બોર રિચાર્જ કરી શકાશે*🌹

 

*અબડાસાનામોથાળા ગામમાં વ્યાજબીભાવ ની બે દુકાનોમાંથી જિલ્લા પુરવઠા અધિકારીએ ગેરરીતી પકડી પાડી*🌹

 

*સણોસરા ગામ ના શખ્સે ગામના સભ્યો પર ખોટી ફરિયાદો કરી ગ્રામજનોને હેરાન કરતા ગ્રામજનોએ કચ્છ કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરી*🌹

 

*ભચાઉના છાડવાળા પાસે ઓવર બ્રિજ નજીક 888 બોટલ ટીન,1.30લાખનો દારૂ પકડાયો કારચાલક ફરાર થયો*🌹

 

*ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો*

 

*અચૂક મુલાકાત લો…*

www.indiacrimemirror.com