દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દારૂની હોમ ડીલીવરી કરે છે અને એજ પાર્ટીના સુરતના કોર્પોરેટર દારૂ વેચી ગુજરાન ચલાવતી ગરીબ મહિલાના ઘેર રેડ કરાવી દારૂનું વેચાણ બંધ કરાવે છે જો દારૂબંધી થી બહું જ ફાયદો હોય તો પછી દિલ્હીમાં દારૂબંધી લગાવો આમ આદમી પાર્ટીની આવી બેધારી તેમજ દંભી રાજનીતિ બાબતે આજે ૫/૭/૨૦૨૧ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ફેસબુક લાઈવ….. ગુજરાતના દારૂ વેચનાર અને દારૂ પીનાર નાગરિકોને લાઈવમાં નમ્ર વિનંતી
ATUL DAVE – 98259 26951
https://www.facebook.com/atul.dave.7543