અમદાવાદ –
અમદાવાદ સીપી સંજય શ્રીવાસ્તવ એકશન મોડમાં
શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્ઝ વેચાણ ની ફરિયાદો સામે સીપી ની લાલ આંખ
આગામી ત્રીજી જુલાઈ એ
સીપી ના અધ્યક્ષ સ્થાને
ક્રાઇમ કોન્ફરન્સ નુ આયોજન
તમામ ઝોન ડીસીપી ,એસીપી , પીઆઇ ને કોન્ફરન્સ મા હાજર રહેવા આદેશ
શહેરની કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ ની કરશે સમીક્ષા
આગામી સંભવિત રથયાત્રા ની પૂર્વ તૈયારી ની પણ થશે ચર્ચા