અમદાવાદ મા ચોમાસા ને લઈ ને આજે રવિવારે ભારે વરસાદ મા હાટકેસવર સકઁલ ચોમાસા ના વરસાદ મા ચોથી વાર બેટ મા ફેરવાયુ

અમદાવાદ મા ચોમાસા ને લઈ ને રવિવારે ભારે વરસાદ મા હાટકેસવર સકઁલ ચોમાસા ના વરસાદ મા ચોથી વાર બેટ મા ફેરવાયુ

ખોખરા ગુજરાત હાઉસીગ બોડઁ ની વસાહતો મા માગોઁ પાણી મા ગરકાવ થયા

સતત પડી રહેલા વરસાદ ને લઈ ને પુવઁ વિસ્તાર ની બગડતી જતી સિથ્તી

આસપાસ ની અનેક સોસાયટી ઓ મા વરસાદી પાણી ફરી વળ્યા

ખોખરા થી Ctm માગઁ પર વરસાદ ને લઈ ને વાહનો ની કતારો લાગી

Ctm કુશાભાઉ ઠાકરે હોલ સામે ના માગઁ પર બેએક ફુટ પાણી ભરાયા

કેનાલ પાસે ની અનેક સોસાયટી ઓમા પાણી ફરી વળ્યા

પુનિતનગર રેલવે ફાટક પાસે વરસાદી પાણી ભરાયા

https://youtu.be/rMzbdxpNrJk