અમદાવાદના ખોખરામાં ૭૩૨ મકાનોના રહેવાસીઓને ભાડા ના ચેકો નું કરાયુ વિતરણ
અમદાવાદ શહેરના ખોખરા ના મ્યુનિસિપલ સ્લમ કવાઁટસ ના ૭૩૨ મકાનોના રહેવાસીઓને ભાડા ના ચેકો નું વિતરણ કરાયું હતું. ૬૫ વષઁ જુના આ જજઁરિત થયેલા તમામ સ્લમ કવાઁટસ ના મકાનો ને હવે તોડી પડાશે. દશ માળ ના સકુંલ મા હયાત મકાનો કરતા ૪૦% વધુ માજિઁન વાળી જગ્યા સ્વાન કવાઁટસ ના રહેવાશી ઓને મળશે. સરકારે રિડેવલેપમેન્ટ ની મજુંરી આપતા ડેવલોપર એ આ જજઁરિત મકાનો ની જગ્યા એ નવા મકાનો બનાવી આપશે. આધુનિક બાંધકામ શ્રેણી ના મકાનો આ સ્લમ કવાઁટસ ના રહેવાસી ઓને મળશે. ૧૮ માસ ના સમય મા આ બિલ્ડીગ સકુંલ ને ઉભુ કરી ને રહેવાશી ઓને અપાશે.
https://youtu.be/Z5OynZkL6JI