વડોદરામાંથી ડુપ્લીકેટ નોટો પકડાઈ 500 ની 27000 રૂપિયાની ડુપ્લીકેટ નોટોના બે બંડલ પકડાયા

વડોદરા

વડોદરામાંથી ડુપ્લીકેટ નોટો પકડાઈ 500 ની 27000 રૂપિયાની ડુપ્લીકેટ નોટોના બે બંડલ પકડાયા

ભરૂચની કારમાં એક શખ્સ અને એક સગીર આવ્યા હતા

ડુપ્લીકેટ નોટ વટાવવા છાણી અને નવાયાર્ડ આવેલમાં પ્રોવિઝન સ્ટોર પર નકલી નોટ વટાવવાનો કર્યો પ્રયાસ

સત્યના શિખરના પાલેજના પત્રકાર મીનાજ અબ્દુલ નાથા અને એક સગીરને પોલીસે પકડ્યા

દુકાનદાર સાથે બોલાચાલી થતાં નકલી નોટનો ભાંડો ફૂટ્યો

ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ ચાલું પોલીસ પત્રકાર મીનાજ અબ્દુલ નાથાની કરી રહી છે પૂછપરછ