કંપની ના શોરુમ ની લીફટ નો થયો અકસ્માત
લીફટ ના અકસ્માત મા એક તામિલ યુવક શિવા નામ ના ૫૦ વષઁ ના આધેડ નું થયું મોત

અમદાવાદ ના મણિનગર પોલિસ સ્ટેશન વિસ્તાર ના રાજદીપ હોન્ડા બાઈક શો રુમ ની ઘટના

કંપની ના શોરુમ ની લીફટ નો થયો અકસ્માત
લીફટ ના અકસ્માત મા એક તામિલ યુવક શિવા નામ ના ૫૦ વષઁ ના આધેડ નું થયું મોત

જ્યારે અન્ય બે યુવકો ગંભીર હાલત મા સિવિલ સારવાર માટે ખસેડાયા

બપોરે વરસાદ ના સમયે થયો હતો લીફટ નો અકસ્માત

જે શિવા નામ ના તામિલ આધેડ નું મોત નીપજીયુ તેની યુવાન પુત્રી એ દેશ માટે અનેક મેડલો રમત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ નેશનલ સ્તરે જીતી વધાર્યું છે અમદાવાદ નું ગૌરવ

શિવા ના પરિવાર મા આ પુત્રી સાથે તેના માતા-પિતા ખોખરા ના ગંગામૈયા સોસાયટી સામે ના શ્ર્વેતા એપાટમેન્ટ રહેઠાણ ધરાવે તેમના પરિવાર મા શિવા સહિત પુત્રી અને તેની માતા જ રહેતા હતા