નર્મદા જિલ્લામાં આજેએક પણ પોઝિટીવ કેસ ન નોંધાતા રાહત

આજે રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળના સાજા થયેલાં વધુ 11 દરદીઓ દરદીઓને આજે રજા અપાઇ

જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા 94 થઇ

આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના કુલ 15દરદીઓ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 62 સેમ્પલો પૈકી તમામના રિપોર્ટનેગેટિવ આવ્યા આવ્યો

આજે વધુ 58સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

રાજપીપલા, તા 4

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજેપ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે
નર્મદા જિલ્લામાં આજેએક પણ પોઝિટીવ કેસ ન નોંધાતા રાહત થઈ હતી .

આજે રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળના સાજા થયેલાં વધુ 11દરદીઓ દરદીઓને આજે રજા અપાઇ હતી
આમ આજે
જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા 93 થઇછે

આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના કુલ 15દરદીઓ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળછે . ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 62 સેમ્પલો પૈકી તમામના રિપોર્ટનેગેટિવ આવ્યા છે આજે વધુ 58સેમ્પલ ચકાસણી માટે મોકલાયાછે
તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

નર્મદા જિલ્લામાં આજે તા.4 લી જુલાઇ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-38349 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 62 દરદીઓ, તાવના 25 દરદીઓ, ડાયેરીયાના 27 દરદીઓ સહિત કુલ -114 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 836741 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 349052 લોકોને વિતરણ કરાઇ છે.
આજની તારીખે કૂલ 107ફેસેલીટી કોરનટાઇન
અને 186ને હોમ કોરનટાઇન કરાયા છે જ્યારે અત્યાર સુધી મા કૂલ 695
ફેસેલીટી કોરનટાઇનઅને 5410ને હોમ કોરનટાઇન કરાયા છે

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા