અમદાવાદ ના અમરાઈવાડી હાટકેસવર ૧૩૨ ફુટ ના રિંગરોડ પર અકસ્માત ની ઘટનાજોગેશ્ર્વરી માગઁ પર થી આવી રહેલ ભારેખમ લોંખડ ની પ્લેટો ભરેલ ૧૪ વ્હીલ ના ખટારા એ ગોપાલનગર ના વળાંક પાસે વસ્ત્રાલ મા રહેતા એકટિવા ચાલક અને બેંક મા ફરજ બજાવતા કમઁચારી દપંતી ને મોડીરાતે લીધા હતા અડફેટે યાદવ શુશીલા દિનેશભાઈ ૩૦ વષઁ ની મહિલા નું ઘટના સ્થળે જ અરેરાટી ભયુઁ મોત નીપજીયુ હતું જ્યારે પતિ દિનેશભાઈ યાદવ ને સારવાર માટે મોડીરાતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતાઅકસ્માત બાદ ખટારા ચાલક ઘટના પર જ ખટારો મુકી ને થઈ ગયો હતો ફરારઅકસ્માત ની ઘટના નજીક ની દુકાન ના CCTV મા કેદ થઈઅમરાઈવાડી પોલિસ ની ચાર ગાડી ઓ એ ઘટના પર આવી ને એકત્રિત થયેલ ટોળા ઓને દુર કરી ને ખટારો કબજા મા લઈ ને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતીમાતેલા સાંઢ ની જેમ આવી રહેલ આ ખટારા એ CTM પાસે ઈકો કાર ને અડફેટે લઈ ને જોગેશ્ર્વરી માગઁ પર થી ભાગવા જતા કારચાલક એ તેનો પીછો કરતા અમરાઈવાડી ૧૩૨ ફુટ ના રિંગરોડ પર ના વળાંક મા આ બેક કમઁચારી દપંતી ને લીધા હતા અડફેટે અને કયોઁ હતો બીજો અકસ્માત
Related Posts
અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ…
ઇન્ડિયા ક્રાઇમ મીરરના વાચકો તરફથી મોકલેલ જન્માષ્ટમી સંદર્ભે બાળકોની રાધા-કૃષ્ણની વેશભૂષાની અદભુત તસવીરોનું કલેક્શન.
ઇન્ડિયા ક્રાઇમ મીરરના વાચકો તરફથી મોકલેલ જન્માષ્ટમી સંદર્ભે બાળકોની રાધા-કૃષ્ણની વેશભૂષાની અદભુત તસવીરોનું કલેક્શન.
પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર પ્રતિબંધ વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો દંડ…