મહેસાણા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન મહેસાણામાં વી આઈ પી કલચર
કેન્દ્ર સરકારે વર્ષ 2017માં સરકારી અધિકારીઓ અને મંત્રીઓને વી આઈ પી કલચર છોડવા આદેશ કર્યો હતો
ત્યારે મહેસાણા જિલ્લા પંચાયતમાં ફરી શરૂ થયું વી આઈ પી કલચર
મહેસાણા જિલ્લામાં નવા આવેલા ડી ડી ઓ ડો.ઓમ પ્રકાશ દ્વારા શરૂ કરાયું વી આઈ પી કલચર
3 વર્ષ પહેલાં સમારકામ કરાયેલી ડી ડી ઓ ની ચેમ્બર અપાઈ રહ્યું છે વી આઈ પી લુક
આ પાછળ થશે 4 થી 5 લાખ ખર્ચ
તો ડી ડી ઓ એ પોતાના સરકારી આવાસ ને પણ 21 લાખ ના ખર્ચે શરૂ કરાવ્યું રીનોવેશન
હજુ ડીડીઓ એક મહિના પહેલા મહેસાણા આવ્યા છે
ચાર્જ લેતા વેંત જ ઓફીસ અને ઘર ને નવું લુક આપવાના આપી દીધા આદેશ
તો ગાડી ઉપર 23700 ના ખર્ચે લાલ અને બ્લુ લાઈટ લગાવી દીધી
25 લાખ કરતા વધુ નો ખર્ચ કોના શિરે?
આવતા વર્ષે જિલ્લા પંચાયત નું બિલ્ડીંગ નવું બનવાનું છે ત્યારે આ પ્રકાર નો ખર્ચ પ્રજા ઉપર નાખવાનો મતલબ શુ?
તો બીજી તરફ ભાજપ શાસિત જિલ્લા પંચાયત ના હોદ્દેદારો પણ આ મામલે ચૂપ