શાહિબાગ પોલિસ અને કોર્પોરેશનની ટિમ દ્વારા પોલિસ વાનમા સુપર સ્પેડરની સેન્ટર સુધી લાવવાની કામગીરી

શહેરમાં સુપર સ્ર્પેડરનું વેકિસનેશન પુર જોશ મા

પોલીસ અને એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરાઇ ડ્રાઇવ

7 ઝોનમાં સુપરસ્પ્રેડરને શોધીને વેકસીન માટે અપિલ

શાહિબાગ પોલિસ અને કોર્પોરેશનની ટિમ દ્વારા પોલિસ વાનમા સુપર સ્પેડરની સેન્ટર સુધી લાવવાની કામગીરી

7 ઝોનમાં સૌથી વધુ મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં વેકસીનેશન

શાકભાજી વિક્રેતા , કરિયાણા દુકાન સહિત વેપારીઓ ફરજીયાત વેકિસન

શહેરના વેકિસનેશન સેન્ટર પહેલી વાર મેગા ડ્રાઇવ

સુપર સ્ર્પેડર ફરજીયાત રસી આપવાની કરી હતી જાહેરાત