અનાથ દીકરીઓ ના સમુહ લગ્ન અટકાવવામાં આવ્યા નથી

રાજકોટ : સમૂહ લગ્ન નો મામલો

આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયા હતા સમુહ લગ્ન

અનાથ દીકરીઓના યોજાયા હતા સમુહ લગ્ન

પોલીસ દ્વારા હોલ સંચાલક અને ને આયોજક ને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા

*અનાથ દીકરીઓ ના સમુહ લગ્ન અટકાવવામાં આવ્યા નથી*

કોવિડ 19 અંતર્ગત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું પાલન ન થતું હોવાના કારણે પોલીસ દ્વારા સંચાલક અને આયોજકો ને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા