જમાલપુર ચાર રસ્તા પાસે લુંટનો બનાવ

જમાલપુર ચાર રસ્તા પાસે લુંટનો બનાવ

મોબાઈલ અને પર્સની લૂંટ કરી યુવક ફરાર

આરોપીએ ફરિયાદીને છાતીના ભાગમાં ઇજા પહોંચાડી

ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદ નોંધી