ત્રીજી લહેરથી બચી નહીં શકાય!!!AIIMS ડાયરેક્ટર ડૉ.ગુલેરિયાનું નિવેદન…

*ત્રીજી લહેરથી બચી નહીં શકાય!!!*

*”દોઢથી બે મહિનામાં જ આવી શકે છે ત્રીજી લહેર”*

*AIIMS ડાયરેક્ટર ડૉ.ગુલેરિયાનું નિવેદન…*

*”અનલોક થતાં ફરી આપણે બધું ભૂલી ગયા છીએ”*

*”નિયમોનું પાલન નથી થઈ રહ્યું”*

*”પહેલી અને બીજી લહેરમાંથી આપણે કંઈ જ નથી શીખ્યા”*