ધોરણ 10 અને 12 ના રીપીટરની વિધાર્થીઓની પરીક્ષા લેવાશે

ગુજરાત ગાંધીનગર

ધોરણ 10 અને 12 ના રીપીટરની વિધાર્થીઓની પરીક્ષા લેવાશે

શિક્ષણ બોર્ડ આગામી 15 જુલાઈથી લેશે રીપીટર, ખાનગી વિધ્યાથીઓની પરીક્ષા

કોરોના ગાઈડલાઈન સાથે પરીક્ષાનુ કરાયુ આયોજન