144 મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રા પહેલા જળયાત્રાને મળી મંજુરી
01 ગજરાજ, 05 ધજા અને 05 કળશ સાથે નિકળશે જળયાત્રા
50થી ઓછા લોકો હાજર રહેશે
માત્ર મંદીરના લોકો જ રહશે હાજર
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ ગુજ રહેશે હાજર