*કાર્યપાલક ઇજનેર વી.ટી. ચૌહાણ ૧પ હજારની લાંચના લેતા ઝડપાયા*

રાજકોટ સિંચાઇ પુરવઠા કામના પ્રોજેકટના કોન્ટ્રાકટરને કામ પેટે લેવાના નીકળતા ૩ લાખ ૬૦ હજારની રકમના પ્રથમ ર ટકા માંગણી કરનાર પાલનપુર સિંચાઇ પુરવઠા યોજના વિભાગના કાર્યપાલક ઇજનેર વી.ટી. ચૌહાણને ૧પ હજારની લાંચ લેતા બનાસકાંઠા એસીબી પોલીસ કે.જે. પટેલ ભુજના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ એચ.ગોહીલના સુપરવીઝન હેઠળ ઝડપી લીધા છે