અમદાવાદ:
ગુજરાત માં કોરોનાની સૌથી ખતરનાક અને ગંભીર ખબર.
ગુજરાતની સાબરમતી નદીમાં મળ્યો કોરોના વાયરસ.
નદીમાંથી લેવાયેલા તમામ નમૂના કોરોનાથી સંક્રમિત.
અમદાવાદની લાઇફલાઇન સાબરમતી નદીના કોરોના !
કાંકરિયા, ચંડોળા લેકમાં થી લેવાયેલા સેમલ્પ પણ આવ્યા પોઝિટિવ.
IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાઓનો અભ્યાસ.