સુરત થી ભાવનગર જઇ રહેલા પરિવારની ઇકો કાર અને ટ્રક વચ્ચે વહેલી સવારે 6:30 કલાકે અકસ્માત થઈ જતાં ઘટનાસ્થળે 10 લોકોના મોત થયા

તારાપુર અને બગોદરાહાઈવે પર ગમખ્વાર અકસ્માત એક જ પરિવારના 12 લોકોના કમકમાટી ભર્યા મોત સુરત થી ભાવનગર જઇ રહેલા પરિવારની ઇકો કાર અને ટ્રક વચ્ચે વહેલી સવારે 6:30 કલાકે અકસ્માત થઈ જતાં ઘટનાસ્થળે 10 લોકોના મોત થયા GJ 10 VT 0409 નંબરની ઇકો કાર. ને અકસ્માત નડ્યો હતો તારાપુર થી 15 કિલોમીટર બગોદરા પાસે ટ્રક સાથે કાર નો અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ. ટ્રક ચાલક ફરાર