રસીકરણ અવરનેસ માટે ડો. અજયસિંહ જાડેજા અને નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના તૃપ્તિબા રાઓલ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું

ભાવનગરની ગાંધી મહિલા કોલેજ ખાતે રસીકરણ અભિયાન રથ દ્વારા વિદ્યાર્થીઓમાં રસી પ્રત્યેની જાગૃતિ આપવામાં આવી આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા ખાસ રસીકરણ અવરનેસ માટે ડો. અજયસિંહ જાડેજા અને નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના તૃપ્તિબા રાઓલ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું..