કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી છે*

*કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી છે*

*આજે શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોના રસીના 2 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે*
*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ સફળતા પૂર્વક ની કામગીરી માટે આરોગ્ય વિભાગના સૌ કર્મીઓ ને અભિનંદન પાઠવ્યા છે*
*2 કરોડ રસીના આ ડોઝમાં આજ સુધીમાં 1 કરોડ 55 લાખ પ્રથમ ડોઝ અને 45 લાખ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે*
*ગુજરાત પર મિલિયન રસીકરણ માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે*