ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ની હાજરીમાં કોર કમિટીની બેઠક

ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ની હાજરીમાં કોર કમિટીની બેઠક

સી.આર. પાટીલ વિજય રૂપાણી
નીતિન પટેલ પરષોત્તમ રૂપાલા ભીખુભાઈ દલસાનિયા હાજર

આજથી પ્રભારી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે

સરકાર અને સંગઠનને સાથે બેઠક

15 મી તમામ ધારાસભ્યોની પણ મળશે બેઠક