અખાત્રીજ ! આજે મહર્ષિ વેદ વ્યાસે મહાભારત કથા લખવાની શરૂઆત કરી

🔔 *શુક્રવાર – તા. ૧૪/૦૫/૨૦૨૧ એટલે अक्षय तृतीया = અખાત્રીજ ! આજે મહર્ષિ વેદ વ્યાસે મહાભારત કથા લખવાની શરૂઆત કરી, ભગવાન પરશુરામનો પ્રાગટ્ય દિવસ, જૈન ધર્મના પ્રથમ તીર્થંકરના પારણા, ગંગાનું પૃથ્વી પરનું પાવન અવતરણ અને આજના જ શુભ દહાડે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને અક્ષયપાત્ર આપેલું. એક બાબતની નોંધ નથી લેવાતી કે આપણને સહુને સર્જનહારે વિશેષ અણમોલ ભેટપાત્ર ધરેલું જ છે જે Oxygen આપતા વૃક્ષો !! આપણે ઝાડપાનની કદર કરતા અને જતન કરતા શીખીએ જેથી આગામી સમય સરળ ને કુશળ રહે !!! 👍 🌹 🤝 શુભેચ્છાભિનંદન સહ વંદન*🙏 – *નિલેશ ધોળકીયા*