🛑
અમદાવાદ :
ACP P.M. પ્રજાપતિનાં ઘરમાં ચોરી
H ડિવિઝનમાં ફરજ બજાવતા એસીપી પ્રજાપતિના ઘરમાં થઈ ઘરફોડ ચોરી
૧૩.૯૦ લાખનો મુદ્દામાલ ચોરી થયો
સોનાના દાગીના, જર્મન સિલ્વરનાં ગ્લાસ ૧૨ નંગ સહિત રોકડ રકમ આશરે ૭ લાખની ચોરી
વસ્ત્રાપુર વિસ્તારમાં બહુમાળી ભવન સામે આવેલા સરકારી વસાહતમાં રહેતા હતા પોલીસ ACP
વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી