હોટલ, રેસ્ટોરન્ટ માલિકોને સરકારની મોટી રાહત

ન્યૂઝ બ્રેકિંગ
હોટલ, રેસ્ટોરન્ટ માલિકોને સરકારની મોટી રાહત
સવારે 9 થી સાંજે 7 સુધી ગ્રાહકોને બેસાડી શકાશે
50 ટકા ક્ષમતા સાથે ગ્રાહકોને બેસાડી શકાશે
11 જૂનથી 26 જૂન સુધી આ નિર્ણય અમલી રહેશે
ટેકઅવે રાત્રે 9 સુધી,હોમ ડિલીવરી રાત્રે 12 સુધી છૂટ
વેપાર,ધંધાને પણ વધુ એક કલાકની રાહત અપાઈ
હવે સાંજે 7 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો