અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા.

અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, માંના દર્શનની અધિરાઇમા માઇભક્તોમા સામાજીક અંતર જળવાયું નહી.