ભાવનગર*
એમ્યુલન્સ-કાર વચ્ચે અકસ્માત સર્જાયો:1 નું મોત 4 ઘવાયા

*ભાવનગર*

*એમ્યુલન્સ-કાર વચ્ચે અકસ્માત સર્જાયો:1 નું મોત 4 ઘવાયા*

*ભાવનગર-તળાજા હાઈવે પર એમ્યુલન્સ-કાર વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માત માં એક વ્યક્તિ નું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું જયારે 4 ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા*….🖋️