ડીસામાં ઝડપાયેલ રેમડેસીવીર ઈન્જેકશન કૌભાંડ મામલે અમદાવાદના ડૉક્ટરની ધરપકડ…
અમદાવાદની હોસ્પિટલના BAMS ડૉ વિશાલ ગઢવીની ધરપકડ…
LCB એ પકડેલા બે રેમડેસીવીર ઈન્જેક્શન અમદાવાદથી ડીસામાં ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા હતા…
અઠવાડિયા અગાઉ રેમડેસીવર ઈન્જેકશન વેચવા આવતા 8 લોકોની ધરપકડ થઈ હતી…
ડીસા રૂરલ પોલીસે વધુ તપાસ હાથધરી….