કચ્છ ધણિયાણી માં આશાપુરા બાવાસાહેબ ની આત્માને શાન્તિ આપે એ જ પ્રાર્થના
કચ્છ ના હિત ની સદૈવ ચિંતા કરતા આપણાં સૌ ના પરમ આદરણીય મહારાઓ શ્રી પ્રાગમલજી ત્રીજા (૮૫ વર્ષ) આપણી વચ્ચે નથી રહ્યા.
તેમના અંતિમ દર્શન આજે (૨૮/૫/૨૧) ના બપોરે ૧૨ થી ૧ વચ્ચે રણજિતવિલાસ પેલેસ ખાતે રાખવા માં આવ્યા છે જેમાં વર્તમાન સંજોગો ને આધીન સરકાર શ્રી ના નીયમો નું ચુસ્ત પણે પાલન કરવા સૌ ને આગ્રહભરી વિનંતી છે