*1 જુલાઈ, 2024થી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થશે.*
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શનિવારે આ અંગેની સૂચના જારી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ભારતીય ન્યાય સંહિતા 2023), ભારતીય ન્યાય સંહિતા (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023) અને ભારતીય પુરાવા અધિનિયમ (ભારતીય સાક્ષ્ય 2023) 1 જુલાઈ, 2024થી અમલમાં આવશે..