અમદાવાદ – પોલીસ વિભાગ માટે દુઃખદ સમાચાર…

અમદાવાદ – પોલીસ વિભાગ માટે દુઃખદ સમાચાર….દરિયાપુર માં ફરજ બજાવતા સેકન્ડ પી આઈ ચાવડા સાહેબ નું આજે સવારે દુઃખદ અવસાન…કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા છેલ્લા ૧૯ દિવસ થી ચાલી રહી હતી સારવાર…